લોકડાઉનમાં ઉત્કૃષ્ટ કામગીરી બદલ ડીસીપી મનોહરસિંહ જાડેજાનો આભાર માનતા પ્રજાપતિ સમાજના અગ્રણીઓ

પ્રજાપતિ સમાજના દાનવીર ભામાશા એવા નરેશભાઈ પ્રજાપતિની પ્રેરણાથી રાજકોટ ગુર્જર પ્રજાપતિ જ્ઞાતિ ટ્રસ્ટી મંડળના પ્રમુખ ઈશ્ર્વરભાઈ ઘાટલીયા તેમજ જ્ઞાતી પ્રમુખ રમેશભાઈ સોરઠીયાના માર્ગદર્શન હેઠળ પ્રજાપતિ સમાજના અગ્રણી નીતિનભાઈ ઘાટલીયા, બટુકભાઈ મુલીયા, પ્રજાપતિ યુવા સેનાના પરેશભાઈ મુલીયા તેમજ હિરેનભાઈ સંચાણીયા પ્રજાપતિ સમાજના આગેવાનોએ ગુજરાત પોલીસનો આભાર વ્યકત કર્યો હતો. અગ્રણીઓએ ડીસીપી મનોહરસિંહજી જાડેજાને પુષ્પગુચ્છ આપી આભાર માન્યો હતો.

Loading...