પોરબંદર લોકસભાબેઠકને લઈ કેશોદમાં નેતા ઓના ધામાં

605

પોરબંદર લોકસભાને લઈને કેશોદમાં નેતા ઓના ધામાં, દિગ્ગજ નેતાઓની સભાનું આયોજન, 15 તારીખનાં રોજ મુખ્યમંત્રીની સભા તેમજ 16 તારીખના રોજ હાર્દિક પટેલની સભા. રાહુલ ગાંધીની સભા યોજાય તેવા એંધાણ.

 

Loading...