Abtak Media Google News
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. ત્યારે પીએમ મોદી  સંઘ પ્રદેશ દમણની મુલાકાત લેશે.
  • પીએમ મોદી આજે દમણમાં 1 હજાર કરોડના વિવિધ વિકાસ કાર્યોનુ ખાતમુહુર્ત કરશે
  • દમણમાં પીએમ મોદી 31 જેટલા વિકાનના કામોનુ લોકાર્પણ અને ખાતમુહુર્ત કરશે.
  • દમણ ગંગા રિવર પરના નવનિર્મિત બ્રિજનુ પણ પીએમ મોદી લોકાર્પણ કરશે.
  • વર્ષ ૧૯૮૭માં દમણ-દીવને સંઘપ્રદેશ તરીકે જાહેર થયા બાદ ૩૧ વર્ષ પછી દેશના વડાપ્રધાન દમણની મુલાકાતે આવી રહ્યાં છે.
  • દમણમાં પીએમ મોદી હેલીકોપ્ટર સેવાનો પણ આરંભ કરશે. દીવ-અમદાવાદ અને દીવ-દમણ વચ્ચે હવાઈ સેવા શરૂ થશે.
  • આ દરમિયાન પીએમ મોદીનુ કોલેજ ગ્રાઉન્ડ ખાતે સ્વાગત કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.