Abtak Media Google News

ઉમરાળા તાલુકા ના રતનપર ગામે વીજ ચેકિંગ દરમ્યાન ધોળા પી જી વી સી ડી ઇ પર હિંસક હુમલો થતા વીજ પ્રવાહ બંધ કરતા ગરમા ગરમી ડી ઇ પર ફરજ દરમ્યાન હુમલાથી બોટાદ ગઢડા સ્વામીના ઉમરાળા ધોળા સહિતના ડિવિઝન માં થી વીજ કર્મીઓ ઉમરાળા પોલીસ મથકે ધોળા ડિવિઝન પી જી વી સી એલના ડી ઇ પર રતનપર ગામે વીજ ચેકિંગ કરતા ડી ઇ અને સ્ટાફ પર ગ્રાહકના હુમલાથી ધાયલ ડી ઇને તબીબી સારવાર માં ખસેડાયા આ બનાવ થી વીજ કર્મીઓ દ્વારા રતનપરનો વીજ પ્રવાહ બંધ કરાતા અંધારપટથી ત્રસ્ત અગ્રણીઓ સાથે ગરમા ગરમી થઈ હતી

Img 20180205 Wa0005

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.