Abtak Media Google News

ઈન્ટરનેશનલ માર્કેટમાં ક્રુડ ઓઈલના ભાવ ઘટી રહ્યાં છે છતાં તેનાથી વિપરીત ભારતમાં સતત પેટ્રોલ-ડીઝલના ભાવ વધી રહ્યાં છે. સતત 16મા દિવસે પેટ્રોલ 16 પૈસા અને ડીઝલ 14 પૈસા મોંઘુ થયું છે.

પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત 16મા દિવસે વધારો થયો છે.મંગળવારે દિલ્હીમાં પેટ્રોલ 16 પૈસા વધીને 78.43 અને ડીઝલ 14 પૈસા વધીને 86.24એ પહોંચ્યું છે.

16મા દિવસે પેટ્રોલ 3.99 રૂપિયા સુધી મોંઘુ

શહેરમંગળવારે પેટ્રોલ14થી 29 મે સુધીનો વધારો
દિલ્હી78.43 રૂપિયા3.80 રૂપિયા
કોલકાતા81.06 રૂપિયા3.74 રૂપિયા
મુંબઈ86.24 રૂપિયા3.76 રૂપિયા
ચેન્નાઈ81.43 રૂપિયા3.99 રૂપિયા

16 દિવસમાં ડીઝલમાં 3.62 રૂપિયા સુધીનો વધારો

શહેરમંગળવારે ડીઝલ14થી 29 મે સુધીનો વધારો
દિલ્હી69.31 રૂપિયા3.38 રૂપિયા
કોલકાતા71.86 રૂપિયા3.23 રૂપિયા
મુંબઈ73.79 રૂપિયા3.59 રૂપિયા
ચેન્નાઈ73.18 રૂપિયા3.62 રૂપિયા

 (Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.