Abtak Media Google News

દીવમાં પોલીસ હેલમેટ ન પહેરનારને ચલણ નહીં, હેલમેટ આપી રહી છે

નવી હેલમેટનું વ્યાજબી ભાવે કરાય છે વેચાણ

દીવ સુપ્રિટેન્ડન્ટ ઓફ પોલીસ હરેશ્વર સ્વામીના માર્ગદર્શન હેઠળ છેલ્લા ોડા દિવસી  દ્વિચક્રી વાહન ચલાવનાર કોઈપણ વ્યક્તિ હેલ્મેટ પહેર્યા વગર જો જોવા મળે તો તેમને રોકીને દંડ કરવામાં આવતો હતો. પરંતુ આજી દીવ પોલીસ દ્વારા એક નવું પગલું  ભરવામાં આવ્યું છે.

દીવના બસ સ્ટેન્ડ સર્કલ પાસે દીવ પોલીસ વિભાગ દ્વારા છેલ્લા ઘણા દિવસોી હેલમેટ ન પહેરનાર  ને દંડ કરવામાં આવતો હતો પરંતુ આજી જે લોકો દ્વિચક્રી વાહન ચલાવે છે અને  જો હેલ્મેટ ન પહેર્યું હોય તો તેમને રોકી અને ત્યાં જ પોલીસ દ્વારા ચલાણ કાઢવાની બદલે તેઓને નવી હેલ્મેટનુ  વ્યાજબી ભાવે વેચાણ કરવામાં આવી રહ્યું છે.

આ સો દીવ ના લોકો દ્વારા એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે હાલ હજ્ઞભસમજ્ઞૂક્ષ ની પરિસ્િિત હોય સૌ કોઈ પોતાના ઘરે જ રહે છે

અને માત્ર જીવન જરૂરિયાતની વસ્તુઓ લેવા માટે જ બહાર નીકળતા હોય . હાલની પરિસ્િિતમાં કોઇ પણ વધારે વાહનો ની અવરજવર પણ ના હોવાી અને દરેક પોઇન્ટ પર પોલીસ બંદોબસ્ત હોવાને કારણે કોઈપણ ટ્રાફિક ની સમસ્યા પણ ઊભી વા નો પ્રશ્ન ઊભો ની તો.. તો ત્યારે હેલ્મેટ પહેરવી જરૂરી છે??

ખાસ કરીને અત્યારે આ ખૂબ જ ગરમી નો સમય ચાલી રહ્યો હોય ત્યારે માસ્ક પહેરવું પણ ફરજિયાત છે. અને હવે એમાં સો હેલ્મેટ પહેરવું લોકોને ત્રાસરૂપ

લાગી રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.