Abtak Media Google News

વોર્ડ નં.૨માં અલ્કાપુરી શેરી નં.૧માં આવેલ અલ્કેશ્વર મહાદેવ મંદિર પાસે પેવિંગ બ્લોકનું ખાતમુહુર્ત કરતા રાજકોટ શહેર ભાજપ પૂર્વ પ્રમુખશ્રી નીતિનભાઈ ભારદ્વાજ, વોર્ડ નં.૨ના પ્રભારીશ્રી નરેન્દ્રસિંહ ઠાકુર તથા વોર્ડ નં.૨ના કોર્પોરેટરશ્રીઓ.

“સૌનો સાથ સૌનો વિકાસ”ના સુત્ર સાથે વોર્ડ નં.૨ના ભાજપના જાગૃત કોર્પોરેટરશ્રીઓ દ્વારા જુદા-જુદા વિકાસના લોક ઉપયોગી કામો મંજુર કરાવી શરુ કરવામાં આવેલ છે તેનાજ એક ભાગ રૂપ વોર્ડ નં.૨માં અલ્કાપુરી શેરી નં.૧માં આવેલ અલ્કેશ્વર મહાદેવ મંદિર પાસે પેવિંગ બ્લોકનું કામ મંજુર કરવી આ કામનું ખાતમુહુર્ત રાજકોટ શહેર ભાજપ પૂર્વ પ્રમુખશ્રી નીતિનભાઈ ભારદ્વાજ, શિક્ષણ સમિતિ ચેરમન તથા વોર્ડ નં.૦૨ પ્રભારીશ્રી નરેન્દ્રસિંહ ઠાકુર, તથા વોર્ડ નં.૨ના કોર્પોરેટરશ્રીઓ દ્વારા કરાયુ. પેવિંગ બ્લોકની કામગીરી થી આ વિસ્તારવાસીઓને વધુ સારી સુવિધા મળી રહેશે.

આ પ્રસંગે વોર્ડ નં.૨ના ભાજપના કોર્પોરેટર તથા બાંધકામ સમિતિ ચેરમેનશ્રી મનીષભાઈ રાડીયા, વોર્ડ નં.૨ના ભાજપના કોર્પોરેટર તથા આરોગ્ય સમિતિ ચેરમેનશ્રી જયમીનભાઈ ઠાકર, વોર્ડ નં.૨ના ભાજપના કોર્પોરેટર ડૉ.દર્શીતાબેન શાહ, વોર્ડ નં.૨ના ભાજપના કોર્પોરેટરશ્રી સોફીયાબેન દલ, વોર્ડ નં.૨ના પ્રમુખશ્રી રાજેન્દ્રસિંહ ગોહેલ, મહામંત્રીશ્રી જયસુખભાઈ પરમાર, ધૈર્યભાઈ પારેખ, પૂર્વ કોર્પોરેટર ધર્મેન્દ્રભાઈ મિરાણી, તથા જશુમતીબેન વસાણી, વોર્ડ.૨ ના અગ્રણીઓશ્રી રાજનભાઈ સિંધવ, ભરતભાઈ કાઠી, મયંક ખજુરીયા, ગુલાબસિંહ જાડેજા, કૌશિકભાઈ અઢીયા, યોગરાજસિંહ જાડેજા, ભરતભાઈ વીરડા, નીલેશભાઈ વ્યાસ, સરદાર ભાગસીંગ, નૈમિષ પરમાર, મીથુનભાઈ, લલીતભાઈ વાડેરીયા (કાળુમામા), છેલભાઈ, વિનુભાઈ પાલા, કમલેશભાઈ રાઠોડ, ભાવેશભાઈ બુંદેલા, પંડ્યા સાહેબ, નીલેશભાઈ પાનેરી, ગીરીશભાઈ રાઠોડ, કોટકભાઈ, મનજીભાઈ, વસાવડાભાઈ, રાજુભાઈ, જેન્તીભાઈ ગોહેલ, દીપાબેન કાચા, સીમાબેન અગ્રવાલ, હબીદાબેન, દેવ્યાનીબેન રાવલ, પ્રજ્ઞાબેન વ્યાસ, ચંદ્રિકાબેન ત્રિવેદી, જસવંતીબેન પરમાર, રમાબેન, સુમિતાબેન રાઠોડ, પલ્લવીબેન જાની, મંજુબેન ગોસાઈ વિગેરે બહોળી સંખ્યામા વિસ્તારવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.