Abtak Media Google News

રેસકોર્ષ ખાતે યોજાતા મલ્હાર લોકમેળામાં અને મેળા ફરતે ફૂટ પેટ્રોલિંગ કર્યુ હતુ. મેળામાં અને રેસકોર્ષ ફરતે બેઠેલા પાથરણાવાળાઓને હટાવી ટ્રાફિક વ્યવસ્થા ગોઠવી હતી. ફૂટ પેટ્રોલિંગમાં ડીસીપી ઝોન-૨ મનોહરસિંહ જાડેજાની સાથે સમગ્ર શહેરના તમામ પી.આઇ. અને પીએસઆઇ જોડાયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.