Abtak Media Google News

દામનગર ની શેક્ષણિક સંસ્થા ઓ નું મહાઅભિયાન સરકાર નું રસી કરણ કેમ્પેઇન અંતર્ગત દામનગર ના સહજાનંદ એજ્યુજેશન ગુરુકુળ અને તાલુકા કલ્યાણ મંડળ ની ઝેડ એમ અજમેરા ગર્લ્સ હાઇસ સ્કૂલ માં રૂબેલા વેકસીન અંગે વાલી ઓ ને અવગત કરતા નિષ્ણાંત તબીબો શિક્ષકો દ્વારા રોગ મુક્ત ભારત બનાવવા સરકાર ના સુંદર ઉદેશ ને વેગ મળે તે માટે વાલી ઓ ને સમજ આપતી મીટીંગો યોજતી શિક્ષણ સંસ્થા ઓ ઝેડ એમ અમજેરા ગર્લ્સ હાઇસ સ્કૂલ ખાતે ડો પારૂલબેન દંગી પ્રિન્સિપાલ હંસાબેન ભેંસણીયા સહિત ના પ્રોફેસરો એ વાલી મીટીંગ યોજી વાલી ઓ ને અવગત કરાયા.

સહજાનંદ એજ્યુકેશન ના ગુરુકુળ ખાતે પ્રિન્સિપાલ ડોબરીયા સાહેબ કોલડીયા અને ડો હિતેશ પરમાર દ્વારા સહિત ના ઓ દ્વારા રસી કરણ અંગે વાલી ઓ ને માર્ગદર્શન અપાયું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.