Abtak Media Google News

પ્રભાવ હેમ કામઘેનુ ગીરીવિહાર ટ્રસ્ટ સંચાલિત

ગ્લોબલ હેલ્થકેર લીડરશીપ ફોરમ દ્વારા મળી અમૂલ્ય સિધ્ધિ

તા.૨૦ ઓક્ટોબર ૨૦૧૮ ના રોજ વાણીજ્ય તથા ઉધોગ માટેની એશિયન-આફ્રિકન ચેમ્બર તથા ગુજરાત સરકાર ચેમ્બરના સંયુક્ત સહકારથી ગ્લોબલ હેલ્થકેર લીડરશીપ ફોરમ ૨૦૧૮ નું આયોજન થયેલ ગ્લોબલ હેલ્થકેર લીડરશીપ ફોરમ એ વિશીસ્ટ આંતરરાષ્ટ્રીય પ્લેટફોર્મ છે.

જે એશિયા અને આફ્રિકાના દેશો વિચારો અને શ્રેષ્ઠ સિદ્ધાંતોના વિનિમય માટે તબીબી અને આરોગ્યસંભાળ ઇકોસીસ્ટમમાં વિવિધ હિસેદારોને એકસાથે લાવેલ છે તેના તરફથી પ્રભવ હેમ કામધેનું ગીરીવિહાર ટ્રસ્ટ સંચાલિત છખઉ હોસ્પિટલને સૌથી વ્યાપક સ્વાસ્થ્યકાળજી તથા સેવા પ્રદાતા(મોસ્ટ કોમ્પરીહેન્સીવ હેલ્થકેર સર્વિસ પ્રોવાઈડર)નો એવોર્ડ મળેલ છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.