Abtak Media Google News

પાક.ના વિકાસ માટે સીપીઇસી પરિવહન, ઉર્જા, કૃષિ અને ઉઘોગ ક્ષેત્રે ક્રાંતિ લાવશે

આંતરરાષ્ટ્રીય ક્રાઇસીસ ગ્રુપે ચીન-પાકિસ્તાનના આર્થિક કોરિડોર સીપીઇસી સાથે વ્યાપક અસંતુષ્ટતા દર્શાવી છે જેમાં અપુરતી રોજગારી અને ૨,૭૦૦ કીમીની કોરિડોરથી સામાન્ય લોકોના બેરોજગારી અને નાગરીકોના જીવનમાં સૈનિકોની હાજરી જેવી સમસ્યાઓને લઇને લોકોને હાલાકી ભોગવવી પડતી હોય છે.

ગ્વદારના લોકો મિલેટ્રી પ્રત્યે પહેલાથી જ આક્રમ રહ્યા છે. કારણ કે ભુતકાળમાં લશ્કરે આક્રમક પગલા ભર્યા હોવાને કારણે લોકોમાં રોષ છે. ત્યારે સીપીઇસી માટે ગ્વદાર પોર્ટ ચીન માટે અરેબિયન સાગર અને નિકાસ માટેના દરિયાઇ માર્ગ માટે ચાવી સમાન છે પરંતુ તે વિસ્તાર બાલોચીસ્તાનની નિગરાનીમાં હોવાને કારણે ત્યાં ત્યારે સંખ્યામાં મિલિટ્રીનો જમાવડો રહેતો હોય છે. આ ચીન પાકિસ્તાનમાં આર્થિક ધુસણખોરી કરવા માંગે છે. તેથી પાક. હરકતમાં આવ્યું છે.

રાજતૈનિક તણાવોને કારણે આંતરરાષ્ટીય સીમાઓ પર વેપાર મુશ્કેલ બનતો હોય છે પાકિસ્તાન પોતાના અર્થતંત્ર  અને લોકોના સ્ટાન્ડર્ડને વિકસાવવા સીપીઇસીને જવાબદારી સોંપી ચુકયું છે. અને ચીન પોતાનું સામાન્ય દરેક વિસ્પારમાં ફેલાવવા માંગે છે. પરંતુ ઘણાં દેશોમાં એન્ટી ચાઇનીઝ સંગઠનોને કારણે તેઓ નિષ્ફળ જતા હોય છે પાકિસ્તાનના વિકાસ માટે સીપીઇસી પરિવહન, ઉર્જા, ઉઘોગ, કષિ લક્ષી પ્રોજેકટો લોન્ચ કરવાની તૈયારીમાં

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.