Abtak Media Google News

ઘણા વિવાદો બાદ ફિલ્મ પદ્માવતની રિલીઝ સામે હજૂ પણ ઠેર ઠેર વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. પરંતુ સોશિયલ મીડિયા પર આ ફિલ્મના પ્રોમો ધૂમ મચાવી રહ્યા છે. વિવાદો વકરતાં ફિલ્મના બે ગીત અને એક ટ્રેલર બાદ કોઈપણ પ્રોમો રિલીઝ કરવામાં આવ્યો ન હતો. પરંતુ હવે સુપ્રીમ કોર્ટના લીલી ઝંડી બાદ ફિલ્મ મેકર્સ એક પછી એક ડાયલોગ પ્રોમો રજૂ કરી રહ્યા છે જે લોકોને પણ ખૂબ પસંદ પડી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.