Abtak Media Google News

જુનાગઢ માળીયા હાટીના નજીક રામવાવના પાટીયા પાસે સોમનાથ જેતપુર ફોરટ્રેક ઉપર કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો.2 6જેમાં એકનું ઘટના સ્થળે મોત જયારે ચાર લોકો જખ્મીરીતે ઘાયલ ઘાયલોને માળીયા હાટીના 108 દ્વારા સરકારી હોસ્પીટલે ખસેડાયા જયારે 108 પણ પણ ઉપડતી ન હોવાથી લોકોએ ધકામારીને ઉપાડી હોવાનું સામે આવ્યું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.