વિશ્વની એક એવી હોટલ જે 5 મહિના ચાલુ રહે છે…

1306

વિશ્વમાં એવી કેટલીક કલાક્રુતિઑ છે જેને જોઈને આપણે હેરાન અને આશ્ચર્યનો પર રહેતો નથી.આખિર આને બનાવવામાં આવ્યું  કઈ રીતર હશે.આ ઉપરાંત આપના મનમાં આવા કેટલાઈ પ્રશ્નો થતાં હોય છે.અને ટોણો જવાબ તે જગ્યાએ જઈનેજ મલે છે. એવિજ આવ આપણે અહી કરવાના છી એક એવી હોટલ જે વર્ષા ઋતુમાં ઓગળીને નદીમાં રૂપાંતર  થઈ જાય છે.

આ સ્વીડનની આઇસ હોટલ છે જે ને દર વર્ષે બનાવવામાં આવે છે.અને વસંત ઋતુ આવતા આ હોટલ નદીમાં રૂપાંતર થઈ જાય જાય છે.આ હોટલને ટોર્ન નદીમી મદદથી બનાવવામાં આવે છે. આ સોલર પાવર ટેક્નોલોજીની મદદથી બનાવવાણું સંભવ થયું છે.

આ હોટળ પૂરા વિશ્વમાં લોકપ્રિયતા માટે જાણીતી છે.આ હોટલનું નિર્માળ 1992 માં કરવામાં આવ્યું હતું.આ હોટલની અંદર રેસ્ટોરન્ટ અને ખૂબસુંદર વસ્તુથી બનાવવામાં આવ્યું છે.

જેને જોવા માટે વિશ્વ બીએચઆરના લોકો આવે છે.આ હોટલમાં રહેવા માટે  ઓસાણ સ્વીટ છે જેની ડિઝાઈન ઈગ્લેંડના જોનાથન ગ્રીને કરી છે. હોટલની અંદર ખૂબસુંદર ફિશઅને કોરલથી સજાવવામાં આવ્યું છે.જેને જોવામાં તે પર્યટકો દૂર દૂર થી આ હોટલમાં આવે છે.

Loading...