Abtak Media Google News

જમ્મુ કશ્મીરમાં પુંછમાં ગુરુવારે બરફના તુફાનને સીમા પર બનેલ 40RRની પોસ્ટ હડફેટમાં  આવી ગઈ છે.જેના કારણે એક જવાનનું શહિદ થયો છે અને એક જવાન ગંભીર રીતે ધાયલ થયો છે.

પુંછના મંડી સ્ટેસનના SHO અનિલ શર્માએ કહ્યું કે ગુરુવારે સવારે બરફના તુફાનમાં સીમા પર સાવજીયાન સેક્ટરમાં આવેલી ફોરવર્ડ પોસ્ટ પર રહેલ બે જવાન આ તુફાનની હડફેટે આવી ગયા છે.

ઘટનાની ખબર થતાજ સેના અને પોલીસ દ્રારા રેસક્યું ઓપરેસન શરૂ કરવામાં આવ્યું અને ફસાયેલા બંને જાવાનોને  બહાર  કાઢવામાં આવ્યા જેમથી લાંસ નાયક સપના મહેરા મૃત્યુ થયું હતું.અને પંજાબના જવાન હારપ્રીત સિંહને ગંભીર ઇજાને કારણે ઈલાજ માટે નજીકની હોસ્પીટલમાં ભરતી કરવામાં આવ્યો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.