Abtak Media Google News

અમેરિકા સ્થિત પેબલ બીચ ગોલ્ફ કોર્સમાં મર્સિડીઝ બેન્ઝે પોતાની લેટેસ્ટ કોન્સેટ કાર, મર્સિડીઝ વિઝન ૬ કેબ્રિયોલએ લોન્ચ કરી છે. આ ૨૦ ફુટ લાંબી કારમાં કંઇક છે ખાસ……

 

Advertisement

Maybach 6 cabriolet કાર :-

આ કાર એક ઇલેક્ટ્રિક કાર છે. તેમાં ડ્રાઇવ સિસ્ટમ બેટરી ફુલ ચાર્જ થવા પર તે એક વખતમાં ૨૦૦ માઇલ એટલેકે લગભગ 321 km જેટલુ અંતર કાપે છે.

– પરફોમન્સની બાબતે જોઇએ તો મર્સિડિઝની આ Maybach 6 cabriolet 0 થી 60 માઇલ પ્રતિ કલાકનું અંતર ચાર સેકન્ડથી પણ ઓછા સમયમાં કાપે છે.

– આ કારની ટોપ સ્પીડ ૧૫૫ માઇલ પ્રતિ કલાકની છે.

– મર્સિડીઝની આ કારને ચાર્જ કરવા માટે બનાવ્યુ સુપર ચાર્જર, તેની મદદથી થઇ શકશે માત્ર ૫ મિનિટમાં ચાર્જિગ.

– આ કાર ૬૦ માઇલ એટલે કે લગભગ 96 km કાપશે અંતર..

– રિયર લુકને ખાસ બનાવવા માટે લેધરનો ઉપયોગ કરાયો છે. તેને વાદળી રંગના મેટેલિક પેન્ટ ફિનિશથી ખાસ લુક આપવામાં આવ્યો છે. અને તેનો ફ્લોર લાકડાનો છે.

– અંદર ટચ ક્ધટ્રોલ અને ઇન્ટેલિજન્ટ નેવિગેશન આપવામાં આવ્યું છે. જેને અપોઇન્ટમેન્ટ કેલેન્ડર્સ અને વોઇસ એક્ટિવેટેડ સિસ્ટમથી લેસ કરાયું છે.

– એક્ટિવેટેડ થવા પર કુલ બ્લુ લાઇટથી કાર ઝગમગી ઉઠે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.