Abtak Media Google News

ગીત સાંભળવાનો શોખ આપણને બધાને હોય છે લોકો કલાકોને કલાકો સુધી ગીત સાંભળતા હોય છે.પરંતુ શું કલાકો ને કલકો સુધી ગીત સાંભળવા આપણાં માટે સારું છે? ગીત સાંભળવા તો બધાને સારા લાગે છે પરંતુ તે કેટલું નુકશાન પહોચડે તે આપણે ક્યારે પણ નોંધ્યું નથી.

જાણકારી અનુસાર કલાકો સુધી ગીત સાંભળવાથી કાનની સંભળાવની ક્ષમતા ઓછી થઈ જાય છે.રિપોર્ટ અનુસાર વિશ્વભરમાં ૧૦ અરબ યુવાન ખૂબ જોરશોરથી તેમજ કલાકો સુધી ગીત સાંભળે છે આવિ આદતો આપણને ખૂબ જ નુકશાન પોહચડી શકે છે.414997

આ સિવાય પણ કારમાથી આવતા આવજો ૮ કલાક , ઘાસ કાપવાના મશીનની અવાજ ૩૦ મિનિટ , બાઈક માથી આવતા આવજો ૪૫ કલાક , હોર્નનો અવાજ ૧૫ મિનિટ તેમજ સંગીત સમારોહ અને અને સાયરન નો અવાજ ૨૮ સેકેંન્ડતેમજ ૯ સેકેંન્ડથી વધારે સાંભળવાથી કાનને લગતા રોગો થવાની શક્યતા વધે છે. જાણકારી અનુસાર હેડફોન્સ પર સતત ગીત સાંભળવાથી બહેરા થવાની શક્યતા બે ગુણી વધી જાય છે.

લાંબાગાળા સુધી હેડફોન દ્વારા ગીત સાંભળવાથી ઇન્ફેકશન થઈ શકે છે જ્યારે તમે કોઈ બીજાના ઈયરફોન તેમજ હેડફોન્નો ઉપયોગ કરો તો તેને સેનિટાઈઝરથી સાફ કરવાનું ભૂલશો નહિ કારણકે તેમાં સુક્ષ્મ બેક્ટેરિયા દ્વારા ઇન્ફેકશન થાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.