Abtak Media Google News

મોબાઇલ બનાવનારી કંપની નોકિયા અને નેપાળ બ્રોડબેન્ડ સર્વિસ પ્રોવાઇડર વર્લ્ડલિંકએ નેપાળ તથા બીજા દેશો વચ્ચે એક સુપરફાસ્ટ બ્રોડબેન્ડ કનેક્ટિવીટી માટે ૬૫૦ કિમી લાંબો નેટવર્ક બનાવવાનો નિર્ણય કર્યો છે.

– આ નેટવર્કમાં ભારતને પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

– નોકિયા આ પ્રોડક્ટ ૧૮૩૦ PSSઅને DWDMટેક્નોલીજીથી જાણકારી કરાવશે.

– આ નેટવર્ક કાઢમાંડુથી ભૈરહવા અને બીરગંજ સુધી જાવામાં સક્ષમ રહેશે. જે લગભગ ૧,૨૦,૦૦૦ બ્રોડબેન્ડ સબ્સ    ફ્રાઇવર્સની હાઇસ્પીડ જેવી સેવા ઉપલબ્ધ કરાશે.

– FTTFસેવાઓ જે સબ્સક્રાઇબર્સની વધતી સંખ્યાથી આ પ્રોજેક્ટ નેટવર્ક ક્ષમતા વધારવાની ક્ષમતામાં મદદ કરશે.

– આ વિષય પર ભારતના નોકિયા હેડ સંજય મલિકને કહ્યું ‘નેપાળની કમ્યુનિકેશન સંરચના ૧૦૦જી ટ્રાંસપોર્ટ નેટવર્ક સુધી પહોચાડવા બદલ વર્લ્ડલિંગ સાથેનુ જોડાણ માટે આપણા માટે ગર્વ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.