Abtak Media Google News

ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ ટેલિગ્રામે નવી અપડેટ રિલીઝ કર્યું છે. આ નવી અપડેટમાં યુઝર્સને સાઇલન્ટ મેસેજ મોકલવાની સુવિધા મળશે. નવાં ફીચરથી યુઝર કોઈ પણ અવાજ વગર અન્ય યુઝરને મેસેજ મોકલી શકશે. તેમજ આ અપડેટમાં એનિમેટેડ ઈમોજી, વીડિયો થમ્બનેલ અને વીડિયો ટાઈમ સ્ટેમ્પ મોકલવાની પણ સુવિધા આપવામાં આવી છે. તેની માહિતી કંપનીએ ટ્વીટ કરીને આપી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.