મુંબઈ: CST સ્ટેશન બહાર ફૂટઓવર બ્રિજ તૂટતા બે લોકોના મોત

111

શહેર CST સ્ટેશન નજીક ફૂટઓવર બ્રીજ તૂટતા બે લોકોના મોત થયા છે જ્યારે 12 લોકો ઈજાગ્રસ્ત થયા છે.

કાટમાળ નીચે 7થી 8 લોકો દબાયા હોવાની આશંકા છે. ઘટનાની જાણ થતા જ ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે તેમજ બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે.

Loading...