Abtak Media Google News

મોરબી નાં ઉમિયા સર્કલ પાસે મધ્ય રાત્રિ ના સમયે કાર ભડભડ સળગી

મોરબીના ઉમિયા સર્કલ પાસે કારમાં અચાનક આગ લાગી હતી. આગની જાણ  ફાયર બ્રિગેડને થતાં ફાયર બ્રિગેડનાં લોકોએ ધટના સ્થળે આગ કાબુમાં લિધી હતી. આગ બુઝાઇ તે પહેલા કાર આગમાં સ્વાહા થઇ હતી.

આ કારના નંબર જીજે-૧૮-એએમ-૪૮૯૮ છે. કારનાં માલિક સાગર નગીનભાઇ એ ફાયર બ્રિગેડને જાણ કરી હતી.
ફાયર બ્રિગેડ નાં વિનયભાઇ,રાયધનભાઇ, કિશન ભટ્ટ વગેરે એ ધટના સ્થળે પહોચી આગને લિધી કાબુ માં લીધી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.