Abtak Media Google News

બોલીવુડની મિસ હવાહવાઈ શ્રીદેવીની ફિલ્મ ‘મોમ’ આજે રીલીઝ થઈ ગઈ છે. જેમાં શ્રીદેવી મોડર્ન મધર ઈન્ડિયા ‘મોમ’નો કિરદાર નિભાવી રહી છે. જેમણે પણ આ ફિલ્મ જોઈ લીધી તેઓ શ્રી ઉર્ફે શ્રીદેવીની પ્રશંસા કરતા થાકતા નથી. હજુ ગઈકાલ સુધી શ્રીદેવી પતિ-પ્રોડયુસર બોની કપુર સાથે એક સીટીથી બીજા સીટીમાં ઉડાઉડ કરીને મોમનું પ્રમોશન કરતી હતી. મુંબઈ એરપોર્ટ પર શ્રી કિલક થઈ હતી. જે તસવીરમાં દેખાય છે. બાય ધ વે, રીઅલ લાઈફમાં જાહન્વી અને ખુશીની મમ્મી શ્રીદેવી કેરિંગ મોમ છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.