Abtak Media Google News

લોકપ્રિયતા મેળવનાર અભિનેત્રી ટ્વિન્કલ ખન્ના હાલમાં સોશિયલમાં ટ્રોબનો ભોગ બની હતી જેનુ કારણ ફોટો શૂટ રહ્યું હતું. ટ્વિન્કલ ખન્નાએ તાજેતરમાં જ વોગ મેગેઝિન માટે ફોટોશુટ કરાવ્યો હતો જેમાં તે પુસ્તકોમાં ઢગલા પર બેઢી છે અને પુસ્તકો પર પગ પર મુક્યા છે સરસ્વતીનું અપમાન કરતી ટ્વિન્કલને લોકોની નારાઝગીનો સામનો કરવો પડ્યો હતો જો કે બાદમાં અભિનેત્રીએ પોતાની ફોટોશુટનો ફોટો ઝુમ કરીને ચોખવટ કરી હતી કે તે સરસ્વતીનું અપમાન નથી કરી રહી તે પુસ્તકોના ઢગલા પર ચોક્કસ બેઢી છે પરંતુ તેને પુસ્તકો પર પગ મુકીને સરસ્વતીનું અપમાન કર્યુ નથી તેના પગ તેણે સ્ટુલ પર નાખ્યા છે તેવુ સ્પષ્ટ કર્યુ હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.