Abtak Media Google News

ઉના તાલુકાના ગરાળ ગામે ભૂતડાદાદા આશ્રમની પાછળના ગ્રાઉન્ડમાં ગરાળ, સંજવાપૂર, મોઠા, સુલતાનપૂર એવી રીતે સરકારી શાળાના નાના ભૂલકાઓની ઈચ્છા મુજબ કિક્રેટ ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન કરેલ જેમનું ઉદઘાટન મહંત અમરગીરી બાપુના હાથે કરવામાં આવેલ હતુ અને સેમી પાઈનલ અને ફાઈનલ મેચ બુધવારના રાખેલ હોવાથી ભાવભર્યું નિમંત્રણ પાઠવેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.