Abtak Media Google News

ડવાઈન સ્મિ ૪ એપ્રિલે અને ડવેન બ્રેવો ૬ એપ્રિલે રાજકોટ આવશે: ગુજરાત લાયન્સની ટીમ આજે નેટમાં ફરી પરસેવો પાડશે

સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસીએશનના ખંડેરી સ્તિ સ્ટેડિયમ ખાતે આગામી ૭ એપ્રિલના રોજ કે.કે.આર સામે રમાનારી આઈપીએલની પ્રમ મેચ માટે ગુજરાત લાયન્સની ટીમનું રાજકોટમાં આગમન ઈ ચુકયું છે. ટીમના કેટલાક સભ્યો ૮ દિવસી રાજકોટમાં આવી ગયા છે. દરમિયાન જેશન રોય, બ્રેડન મેકુલમ, એન્ડયુ ટાય, જેમ્સ ફોકનર અને ધવલ કુલકર્ણી આવતીકાલે રાજકોટ આવી પહોંચશે. આજે રાત્રે પરી ગુજરાત લાયન્સની ટીમ નેટમાં પરસેવા પાડશે.

ગુજરાત લાયન્સની ટીમના ઓપનર એરોન ફ્રીચ અને વિકેટ કિપર બેટ્સમેન દિનેશ કાર્તીક સોમવારે રાજકોટ આવશે. જયારે ડવાઈન સ્મિ ૪ એપ્રિલે અને ડવેન બ્રાવો ૬ એપ્રિલ રાજકોટ આવી પહોંચશે. લોકલ બોય રવિન્દ્ર જાડેજા ૫ અવા ૬ એપ્રિલે ટીમ સો જોડાઈ જશે. આજે બપોરે ૧:૪૦ કલાકની ફલાઈટમાં ચીરાગ સુરી અને પ્રદિપ સાંગવા રાજકોટ ખાતે આવી પહોંચ્યા છે. ગુજરાત લાયન્સની ટીમ આજે સાંજે ૭ ી રાત્રીના ૧૦ વાગ્યા સુધી નેટમાં ફરી એક વખત પરસેવો પાડશે. રાજકોટમાં ૭મી એપ્રિલના રોજ ગુજરાત લાયન્સ અને કોલકતા નાઈટ રાઈડર વચ્ચે મેચ રમાશે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.