Abtak Media Google News

સ્વચ્છતા સર્વેક્ષણ ૨૦૧૯ અંતર્ગત રાજકોટ શહેર નવમું સ્થાન પ્રાપ્ત થતા સ્વચ્છતાની કામગિરીમાં ખૂબ જ મોટું યોગદાન છે તેવા રાજકોટ મહાનગર પાલિકાના તમામ સફાઈ કામદારોને તમામ વોર્ડ પર મો મીઠા કરાવી03 1હૃદયપૂર્વક શુભેચ્છા પાઠવતા મેયર બિનાબેન આચાર્ય, સેનિટેશન ચેરમેન અશ્વિનભાઈ ભોરણીયા તથા વોર્ડ નં.૧૦ના પ્રમુખ રજનીભાઈ ગોલ, તથા મહામંત્રી હરેશભાઈ કાનાણી, પરેશભાઈ તન્ના તથા વોર્ડ નં.૧૦ના એસ.એસ.આઈ. તથા સફાઈ કામદારો નજરે પડે છે. તમારા સહયોગથી રાજકોટ હજુ સ્વચ્છતામાં પ્રથમ ક્રમે આવે તેવી આશા વ્યક્ત કરેલ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.