Abtak Media Google News

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વોર્ડ નં.૦૩ જંકશન કો.ઓ.હા. સોસાયટીના જુદા જુદા ૯ રસ્તામાં પેવર કામનો શુભારંભ મેયર બિનાબેન આચાર્ય, ભાજપ મહિલા મોરચાના પ્રભારી અંજલીબેન રૂપાણી તા ધારાસભ્ય અરવિંદભાઈ રૈયાણી, શાસક પક્ષ નેતા દલસુખભાઈ જાગાણી તા બાંધકામ સમિતિ ચેરમેન મનીષભાઈ રાડીયાના હસ્તે કરાયો છે.

આ પ્રસંગે વોર્ડ નં.૦૩ના કોર્પોરેટર ગાયત્રીબા વાઘેલા, દિલીપભાઈ આસવાણી, વોર્ડ પ્રમુખ હેમુભાઈ પરમાર, મહામંત્રી જગદીશભાઈ ભોજાણી, રાજુભાઈ દરિયાનાણી, તેમજ આ વિસ્તારના ભાજપ અગ્રણી તેમજ વિસ્તારના રહેવાસીઓ અરૂણાબેન, ચેતનાબેન, રાજુભાઈ ઉદાણી, રમેશભાઈ મામયાણી, કનુભાઈ ગોહિલ, ભુપતભાઈ જાદવ, ગોપાલભાઈ બાબરીયા  વિગેરે સહિતના બહોળી સંખ્યામાં ઉપસ્તિ રહ્યા હતા. રૂ.૨૭ લાખના ખર્ચે જંકશન કો.ઓ.હા. સોસાયટીઓના ૯ રસ્તાપેવર કરવામાં આવશે. જેમાં ૬૩૦૦ ચો.મી. અને ૧૧૫૦ રનીંગ મીટર રસ્તા પર પેવર શે. આ રસ્તાઓના પેવર કામશરૂ તા સનિક રહેવાસીઓએ આનંદની લાગણી વ્યક્ત કરેલ હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.