Abtak Media Google News

ભારતીય લોન લઈને ભાગી ગયેલ અને શરાબના વ્યવસાયી વિજય માલ્યાને ભારતમાં પ્રત્યાપર્ણ કરવાની બ્રિટિશ સરકારે  મંજૂરી આપી દીધી છે.માલ્યા પાસે આ પ્રત્યપર્ણ સામે અપીલ કારનાની 14 દિવસનો સમય છે.સરકારને અગસ્તા વેસલેંડના બીચૌલિયે ક્રીશ્ચન મિશેલમાં પ્રત્યાપર્ણની બીજી મોટી સફળતા મળેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.