Abtak Media Google News

આઇડિયા એ કામને એકદમ સરળ બનાવી દે છે. ક્યારેક અમુક અઘરાં કામો આપના એક આઇડિયાથી એકદમ સરળતાથી પૂરા થઈ જાય છે.

Vector Lightbulb Ideas

આઇડિયા એટલે શું ?

સમાન્ય વિચારોમા આવતો એક નવો વિચાર અથવા એક વાત જે કામ કરવાની પદ્ધતિ બદલાવી  દે છે. દરેક સમયે જો નવા આઇડિયાથી કામ કરવામાં કામની મજા પણ રહે છે અને સાથે જ તે સરળતાથી થઇ જાય છે.

એફકેઝેડ

આજથી આ ટિપ્સ દ્વારા આપનું કામ બનશે  સરળ

  •  કપડાં થી શૂઝ પર જામેલી ધૂળને સાફ કરો અને સાથે કપડાં પર એક ટીપું તેલ મુકો અને તેનાથી શૂઝને પોલિશ શૂઝને પોલિશ કરીલો.
  • સેલોટેપનો ઊપયોગ કર્યા બાદ છેડે ટૂથપિક લગાવી દો તે તમને ફરી વખત સેલોટેપનો છેડો શોધવામા મદદ કરશે.
  • નેઈલ ફાઈલર અને અન્ય જરૂરી વસ્તુ રાખવા માટે આઈસ ગ્લાસ કેઈશ નો ઊપયોગ કરી શકો છો.તે મેકઅપ કીટ જેવું  કામ કરે છે.
  • બટન પર ટ્રાન્સપેરેન્ટ નેઈલ પેઈન્ટ લગાવી દો તેથી બટન કપડા પર ફીટ રહેશે અને બટન પડી જવાની બીક નહી લાગે.
  • બિલની  ઓર્ગેનાઈઝ  કરવા માટે તથા તેને  સારી રીતે સ્ટોર કરવાં માટે નેપકીન હોલ્ડર નો ઊપયોગ કરીશ બીજા અન્ય કામ ના કાગળને પણ અહિ આ રીતે ઓર્ગેનાઈઝ કરી શકો છો.
  • બોટલનુ ઢાંકણ પર રબરબેન્ડ લગાવી દો..તેનાથી તમે સારી પકડ મેળવિ શકશો અને બોટલ જલ્દિ ખુલી જશે.
  • ગાડીની ગંદી હેડલાઇટને સાફ કરવા માટે ટૂથપેસ્ટનો ઉપયોગ કરો.
  • સ્ટ્રોબેરીમાંથી ઉપરની ડાળી કાઢવા માટે એક સ્ટ્રોનો ઉપયોગ કરો.                                                                                                                                                                                    તો આજે જ અજમાવો રોજિંદા દિનચર્યામા આ નુશ્ખા આ અમુક આઇડિયા અને બનાવો આપની લાઇફને એકદમ સરળ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.