Abtak Media Google News

છોકરી પટાવવા છોકરાઓ અનેક પ્રકારના નુસ્ખાઓ અપનાવતા હોય છે. ત્યારે છોકરીઓની પણ પોતાની પસંદ હોય છે. જે ખાસ છોકરાની પસંગી કરવા સમયે અજમાવતી હોય છે. જેમાં છોકરાઓનો લૂક તેની સ્ટાઈલ, ડ્રેસિંગ સેન્સ, વગેરેનો સમાવેશ થાય છે. અમે છોકરીઓની સૌથી વધુ પ્રિય હોય એવી છોકરાઓની ડ્રેસિંગ સેન્સ કેવી હોવી જોઈએ એ આવો જાણીએ અને તમારે તમારા ડ્રેસિંગ સેન્સમાં કેવા ફેરફાર કરવાની જરૂર છે એ પણ જાણી લ્યો…

55950545815Ccછોકરીઓ પટાવવા માટે સ્ટાઇલિશ લૂક ખુબજ મહત્વનો છે એટલેજ ક્યારે છોકરી ને આકર્ષવા કામેળીયા કપળા ન પહેરવા. કારણકે યુવારીઓને ઢંગધળા વગરનો લૂક જરા પણ પસંદ નથી આવતો.

યુવતીઓનું ધ્યાન આકર્ષવા માટે લાલ રંગ ઘણો ઉપયોગી નિવળે છે. એટ્લે તમા કપળાના સિલેક્શનમાં લાલ રંગની શમાવેશ કરવો હિતાવહ છે.

Indian Men That Prove Street Style Fashion Is Here To Stay 980X457પરંતુ લાલ રંગને ખાસ પ્રસંગે જ પેરવનું પસંદ કરો જ્યાં તે તમારા લુકને ડિસેંટ લૂક આપે. અને યુવતીઓના આકર્ષણનું કેન્દ્ર બને.

તો આ રીતે તમારા લુકને ખાસ લૂક બનાવવા માટે લાલ રંગ મહત્વની ભૂમિકા ભજવે છે અને યુવતીઓને પણ કઈક ખાસ પસંદ આવે આ લાલ રંગ એટ્લે જ તેઓના પસંદગીના રંગમાં તે વધુ પ્રિય એવો રંગ છે.

Andamen 3

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.