Abtak Media Google News

હેયર પિન ગર્લ્સ ને લગાવી બહુજ પસંદ છે. હેયર પિન માં તમને ઘણી અલગ અલગ ડીઝાઇન મળી શકે છે. આજકાલ ઘણી સ્ટાઇલિશ હેયર પિન લગાવામાં આવે છે. જેમકે કલરફુલ પિન જુડા પિન વગેરે. સ્ટાઇલિશ હેયર પિન તમને અને તમારા હેયર ને નવો લૂક આપે છે. તમે કોય પણ પ્રકાર ની હેયર પિન યુઝ કરી શકો છો. હેયર ને નવો લૂક ડેવો બધા ને પસંદ છે. નવી નવી હેયર સ્ટાઈલ બાનાવા બધા ને પસંદ હોય છે. આ હેયર સ્ટાઈલ સ્ટાઇલિશ પણ લાગે છે. આ દેખાવ માં બહુ સુંદર લાગે છે. તમે આ હેયર સ્ટાઈલ ની સાથે આ હેયર પિન લગાવો.

પલ્સ સ્ટાઈલ પિન.

Pearls Hair Pin

આ પિન લગાવી ને લાગે છે કે હેયર માં પલ્સ લગાવેલા છે. આ હેયર ને ખૂબજ અલગ લૂક આપશે.

બટર ફિલાઈ દેઝાઇન પિન.

Butterfly Hair Pin

આ કિડ્સ ને અધિક પસંદ આવે છે. અને દેખાવ માં બેહદ સુંદર લાગે છે.

સિલ્વર પર્લ હેયર પિન.

Silver Pearls

આ તેના નામ થિજ બહુ સુંદર છે. આ ગર્લ્સ ને ખાસ કરી ને પસંદ આવે છે. ફ્રી હેયર સાથે તમે આ વિયર કરો.

Side Braid

આ ડીઝાઇન ખુબજ વધારે પસંદ કરવામાં આવે છે. તમે જોડો બનાવી આ હેયર પિન ને સઇડ માં વિયર કરો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.