Abtak Media Google News

સામગ્રી :

  • – મેંદો (૧ કપ)
  • – ૧ ટેબલ સ્પુન તેલ
  • – ૨ ટેબલ સ્પુન બટર
  • – ૧ ટેબલ સ્પુન દૂધ
  • – ૧ કપ બેબી કોર્ન
  • – અડધો કપ સમારેલા કેપ્સિકમ
  • – અડધો કપ ચીઝ
  • – ૧ ટેબલ સ્પુન તેલ
  • – મીઠુ

રીત :

સૌ પ્રથમ મેંદામાં મીઠુ અને તેલ નાખી લોટ બાંધી લો ત્યાર બાદ એક કડાઇમાં બટર ગરમ કરી મેંદાને શેકી તેમાં દૂધ નાખી વ્હાઇટ સોસ બનાવી લો. હવે તેમા સમારેલા કેપ્સિકમ અને બેબી કોર્ન નાખી ૧ થી ૨ મિનિટ પકવો. પછી તેમાં ક્રશ્ડ કરેલુ ચીઝ નાખી તાપ ઉપરથી ઉતારી લો મેંદાના  નાના-નાના લુઆ બનાવીને તેને પૂરીની જેમ વણી અડધા કાપી સમોસાનો શેપ આપો. હવે તેમા વ્હાઇટ સોસનું મિશ્રણ ભરી તેને પાણીની મદદથી પેક કરી દો. એક કડાઇમાં તેલ ગરમ કર સમોસાને ગોલ્ડન બ્રાઉન થઇ જાય એટલે તેને સોસની સાથે ગરમા ગરમ સર્વ કરો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.