Abtak Media Google News
  • – ૧ કપ મેંદો
  • – ૧ ચમચી બેકિંગ પાઉડર
  • – ૨ ચમચી કોકો પાઉડર
  • – ૧/૨ ચમચી ખાવાનો સોડા
  • – ૪૦૦ ગ્રામ ક્ધડેન્સ્ડ દૂધ
  • – અડધો કપ પીગળેલુ બટર
  • – ૧ ચમચી વેનીલા એસન્સ
  • – ૧ ઇંડુ
  • – ચોકલેટ ચિપ્સ અને ચોકલેટ ક્રીમ  (ગાર્નિશ માટે)

રીત :

સૌ પ્રથમ એક બાઉલમાં બેકિંગ પાઉડર, સોડા, કોકો પાઉડર મિક્સ કરીને ચાળી લો. ત્યારબાદ તેમા અડધો કપ પાણી નાખી તેને  મિક્સ કરી લો. હવે ક્ધડેનસ્ડ દૂધ, માખણ, ઇંડા અને વેનીલા એસન્સને સારી રીતે  મિક્સ કરી ઓવનમાં ૨૦ મિનિટ સુધી ૨૦૦ ડિગ્રીએ સેન્ટીગ્રેડ પર બેક કરો. ત્યાર પછી ઠંડુ થવા પર તેને કાપી લો. અને છેલ્લે તેને ચોકલેટ ચિપ્સ અને ચોકલેટ ક્રીમ વડે ડેકોરેટ કરો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.