ઉંઝામાં  માઁ ઉમાને છપ્પન ભોગ ધરાવાયો

43

ઉંંઝામાં ઉમિયા માતાજીના મંદીરે ૧૯૭૬માં યોજાયેલા ૧પમી શતાબ્દિ મહોત્સવની યાદગીરી રુપે પ્રતિવર્ષ માગશર સુદ આઠમે છપ્પન ભોગ ધરાવવામાં આવે છે જે અંતર્ગત આજે માં ઉમાને છપ્પન ભોગ ધરાવાયો છે. માઇ ભકતો છપ્પન ભોગ દર્શનનો સવારે ૧૧ વાગ્યાથી બપોરે ૩ વાગ્યા સુધી લાભ લઇ શકશે.

Loading...