મહિન્દ્રાની સૌથી સસ્તી 8 સીટર કાર ‘મરાઝાઝો ’ ભારતમાં લોંચ

129

જો તમે નવી કાર લેવાનું વિચારી રહ્યા હોય તો , ઓછા બજેટમાં મહિન્દ્રા પોતાની 8 સીટર મરઝાઝો લઈને આવી છે , જે ફૅમિલી માટે પર્ફેક્ટ અને આરામદાયક છે .આ કારની ખાસ વતતો એ છે કે કારનું બુકિંગ ફક્ત  રૂપિયા 10 હજારથી કરી શકો છો આ કારનું નામ મરાઝ્ઝો MPV છે.આમતો આ કારણે ચાર અલગ અલગ વરીયંટમાં લોંચ કરવામાં આવી છે . આ કારની આકર્ષક વાત તેની કિમત છે , મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ભારતમાં આ કાર 9.9 લાખની એક્સ શો રૂમ કિમત સાથે બજારમાં આવી છે, દિલ્લીમાં મરાઝ્ઝોના ટોપ મોડેલ 13 લાખમાં ઉપલબ્ધ છે .
ભારતમાં મહિન્દ્રાની નવી કાર ટોયાટા , મારુતિ સુઝુકી , અને ટાટા કાર્સને જબરી ટક્કર આપી શકે છે , કંપનીનો દાવો છે કે તેમની નવી કાર 17.6 કિમી પ્રતિ લિટરની માઇલેજ આપે છે.મરાઝ્ઝો બનાવવામાં કંપનીએ 20 કરોડ ડોલેરનું રોકાણ કર્યું છે .મહિન્દ્રાની નવી કર્મા તમને 1,5 લિટરનું ડીઝલ એન્જિન મળશે .જે 123 PS નો પાવર અને 300 એનએમનું તોર્ક જેનરેટ કરે છે .આ કર્મા 6 સ્પીડ મેન્યુયલ ગેયરબોક્સ છે .

Loading...