Abtak Media Google News

પાંચ રાજ્યોમાં થયેલી વિધાનસભા ચૂંટણીનાવલણ સામે આવવા લાગ્યા છે. મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ, તેલંગાણા અને મિઝોરમમાં ચૂંટણી થઈ છે.રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં  કોંગ્રેસની સરકાર બની છે. જ્યારે મધ્યપ્રદેશમાં પણ ભારે રસાકસી પછીકોંગ્રેસ બહુમતી નજીક જોવા મળી છે.

તે ઉપરાંત મધ્યપ્રદેશમાં સમાજવાદી પાર્ટી તરફથી સીનિયર નેતાગોપાલ યાદવે જણાવ્યું છે કે, તેઓજરૂર પડશે તો કોંગ્રેસને સમર્થન આપવા તૈયાર છે. તેલંગાણામાં પણ ટીઆરએસ સત્તામાં પરત ફર્યું છે. મિઝોરમમાં એમએનએફ સત્તામાં પરતઆવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.