Abtak Media Google News

માધવપુર ઘેડ ખાતે આવેલ હનુમાનજી મંદિરે આજરોજ  હનુમાનજયંતી નિમિત્તે ભવ્ય અંકોટ ના દર્શન સાથે હનુમાન ચાલીસા ને ધૂન ત્યાર બાદ સાંજે ભવ્ય બટુક ભોજન  નું આયોજન સુર્યવંતી હનુમાન મંદિર સમિતિ દ્વારા કરવામાં આવ્યુ.

Whatsapp Image 2019 04 19 At 7.46.01 Amતેમા હનુમાનજી મઢી ના પટાંગણ માં આશરે 200 થી 300 નાના ભૂલકાંઓ હનુમાનજી ની પ્રસાદી લીધી હતી તેમજ અંકોટ ના દર્શન માં 2501 લાડુ બનાવીને હનુમાનજીને પ્રસાદ ચડાવામાં આવ્યો હતો. સૌપ્રથમ વાર હનુમાનજી ના મંદિરે અંકોટ ના દર્શન નું આયોજન કરાયું હતું.

Whatsapp Image 2019 04 19 At 7.46.01 Am 3

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.