Abtak Media Google News

શહેરમા ઠેર ઠેર ગણપતિ ઉત્સવ મનાવવામાં આવી રહ્યો છે. જેમાં રાજકોટની રંગીલી પ્રજા ગણપતી મહોત્સવ ખૂબજ ધામધૂમથી ઉજવી રહી છે.2 63 ઈન્કેબલ ઓફીસ ખાતે ગણપતિ ઉત્સવ, જલારામ પેટ્રોલ પંપ ખાતે ગણેશ ઉત્સવ3 47 નિર્મલા કોન્વેન્ટ ખાતે આવેલા ગ્રીનસીટી ગણપતિ ઉત્સવ અને પંચવટી મેઈન રોડ તથા જામનગર રોડ નજીક બાલગોપાલ કા રાજા સહિતનાં ગણપતિ ઉત્સવમાં લોકો ખૂબજ બહોળી સંખ્યામાં લાભ લઈ રહ્યો છે.4 32

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.