Abtak Media Google News

રિલાયન્સની 40મી એજીએમમાં મુકેશ અંબાણીએ મફતમાં 4જી ફોન આપવાનની જાહેરાત કરી છે.આ ફોન માટે 1500રૂપિયા ડીપોઝીટ લેવામાં આવશે જોકે આ ડીપોઝીટ 3વર્ષમાં ગ્રાહકને પરત આપવામાં આવશે.

આકાશ અને ઈશા અંબાણીએ જીયોફોન કર્યો લોન્ચ.ફોનની સંપૂર્ણ વિગત જાણીએતો..

  • 15 ઓગસ્ટથી જીયોફોનનો ટ્રાયલ શરુ થશે.
  • 24 ઓગસ્ટથી જીયોફોનનું પ્રી-બુકીંગ શરૂ થશે.
  • પ્રી-બુકીંગથી સપ્ટેમ્બરમાં જીયોફોન મળશે.
  • આ ફોન સંપૂર્ણ રીતે મેડ ઈન ઇન્ડિયા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.