Abtak Media Google News

લોકસભા ચૂંટણી અંતર્ગત બિહારમાં મહાગઠબંધનન વચ્ચે બેઠકોની ફાળવણી થઈ ગઈ છે. બિહારની 40 લોકસભા સીટમાંથી 20 સીટ પર RJD, 9 સીટ પર કોંગ્રેસ, 5 બેઠક પર RLSP અને 3 સીટ પર હિંદુસ્તાન અવામ મોર્ચા પોતાના ઉમેદવાર ઉતારશે. આ ઉપરાંત વીઆઈપીને 3 સીટ અને RJDના કોટાથી 1 સીટ સીપીઆઈ-માલેને મળી છે.

આ ઉપરાંત ગઠબંધને પહેલા તબક્કાની બેઠકો માટે ઉમેદવારોનું નામોની જાહેરાત પણ કરવામાં આવી છે. આ પહેલાં માનવામાં આવતું હતું કે બે તબક્કાના ઉમેદવારોના નામની જાહેરાત થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.