Abtak Media Google News

ખેતરોમાંથી તીડને ભગાડવા થાળી વગાડતા ખેડૂતો

ગીર ગઢડા પંથકમાં તિડ ત્રાટકતા ખેડૂતોમાં ભય નો માહોલ પુનાભાઈ કવાડના ખેતરમાં ધીવાય વિસ્તારમાં તીડ ત્રાટકતા ખેડૂતો ની ચીંતામા વધારો થયો છે થાળી વેલણ વગાડી તિડ ને ભગાડવાનો પ્રયાસ કરી રહ્યા છે ગીર ગઢડા પંથકમાં બીજા દિવસે પણ તિડ નો આતંક યથાવત જોવા મળ્યો છે તાલુકાના ધોકડવા બેડીયા આજુબાજુ ના વિસ્તારમા તિડે આતંક મચાવ્યો છે ત્યારે મગ અડદ.તલ.જવાર. મકાઈ.મગફળી. શાકભાજી. સહીતના પાકોમા વ્યાપક નુકસાન પહોચાડીયુ હતુ જેથી ધરતી પુત્રો ને આર્થિક ફટકો પડયો છે આ તીડ ને ભગાડવા થાળી વેલણ વગાડી તિડ ને ભગાડવાનો પ્રયાસ કર્યો હતો ગીર સોમનાથ જિલ્લા પંચાયત પ્રમુખ પ્રતિનિધિ ડાયાભાઈ જલૌન્ધરા તેમજ ધોકડવા ગામ ના સરપંચ દુલાભાઈ ગુજ્જર ગ્રામ સેવક જોષીભાઈ દ્વારા તંત્ર ને જાણ કરાઈ તંત્ર દ્વારા યોગ્ય પગલાં લેવામાં આવે તે જરૂરી છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.