Abtak Media Google News

લીંબડી  DC અને  મામલતદાર  દ્વારા  લીંબડી  NH -8 રાજકોટ  હાઈવે  પર આવેલ  ગેર  કાયદેસર  હોટેલો  ના  દબાણો  દૂર  કરવા  ની  કામગીરી  હાથ  ધરવા  માં  આવી…

Img 20180626 132759લીમડી રાજકોટ નેશનલ હાઇવે નં ૮ પર આવેલા અનેક અનેક દબનો દૂર કરતા લીમડી મામલતદાર અને લીમડી DC.

પોલીસ કાફલા સાથે રાખી અને લીમડી મામલતદારશ્રી અને DC હાજર રહી ને નેશનલ હાઇવે નં ૮ લીમડી રાજકોટ વચ્ચે આવેલી તમામ હોટલો ના ગેરકાયદેસર દબાણો દૂર કર્યા.

Img 20180626 132742

અને નેશનલ હાઇવે નં ૮ પર આવેલા અન્ય દબાણો પણ દૂર કરાયા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.