લે બોલ…..આ દેશમાં પગારને બદલે આપવામાં આવે છે મરઘીના બચ્ચા…..!

Uzbekistan
Uzbekistan

આ દુનિયમાં પણ ઘણું અજબ-ગજબ છે, તો રેકોર્ડ ધરાવવા લોકો અજીબ ગરીબ હરકતો કરવામાં પણ અચકાતા નથી તમને હું જે જણાવવાની છું તે જાણીને તમને અજીબ લાગશે. પરંતુ સત્ય છે. માણસ કોઇપણ કામ પૈસાર માટે જ કરે છે તેને કામના બદલામાં પૈસા મળતા હોય છે.

પરંતુ હું તમને આજે વાત કરીશ એવા દેશની જ્યાં વેતનને બદલે મરઘીના બચ્ચા આપવામાં આવે છે. આપણે કહેતા હોય કે માણસ પૈસા માટે નોકરી કરવા જાય છે તો હવે આ બાબતે એવું કહેવાનું રહ્યું ને કે માણસ મરઘીના બચ્ચા મળે નોકરી કરે છે જે શિક્ષકને વેતનને બદલે મરઘીના બચ્ચા આપવામાં આવ્યા તેમણે આ ઘટનાને ખૂબ જ શર્મજનક ગણાવી હતી. ખરેખર તેનું કારણ છે કે ઉઝબેકિસ્તાનમાં નકદની કમી થવા લાગી હકીકતમાં તે દેશની એવી સ્થિતિ ન હતી કે તેઓ સેલેરી આપી શકે. માટે તેમણે મરઘીના બચ્ચા આપવાનો નિર્ણય લીધો હતો.

Loading...