ચાલને જીવી લઇએ: આજે ત્રિશલામાતાના ૧૪ સ્વપ્નોનું સંગીત શૈલીમાં વર્ણન

મહાવીર સ્વામીના સ્તવન, નવકાર મંત્ર સહિતના ભક્તિના રંગો રજૂ થશે

ચાલને જીવી લઇએ કાર્યક્રમમાં અત્યાર સુધી ભજન, લોકગીત, સંતવાણી, હિન્દી ફીલ્મી ગીતો હસાયરો સહિતના કાર્યક્રમો રજુ થાય છે. ત્યારે આજે ખાસ ચાલને જીવી લઇએ કાર્યક્રમમાં જૈન સ્તવન રજુ થશે. જૈન સ્તવનની સાથો સાથ જૈન ધર્મની અનેક માહિતી જેવી કે જૈન ધર્મોનાં ૨૪ તિર્થાકર અને તેમની વિવિધ માહિતી મેળવીશું. આ ઉપરાંત નવકાર મંત્રોથી લઇને ત્રિસલાદેવીનો ૧૪ સ્વપ્નની તમામ વાત કરવાના છીએ. ખાસતો જૈન ધર્મનાં ૨૪માં તિર્થાકર મહાવિર સ્વામીના સીવનોની પણ વિશેષ રજૂઆત થશે. સાથોસાથ એક હક્કિત છે. જેનાથી મોટા ભાગના લોકો પરિચીત નથી. જૈન ધર્મમાં ૨૪ તિર્થાકરો ક્ષત્રિયાણીની કુખે જન્મેલા છે. ત્યારે આજના કાર્યક્રમમાં આ અંગેની પણ ચર્ચાઓ થવાની છે.

આજના કાયક્રમમાં વિભુતીબેન અને પ્રતાપભાઇની મોજ

ગાયક: વિભુતીબેન જોશી, પ્રતાપભાઇ શાહ

એન્કર: જીજ્ઞા ગઢવી

તબલા: કિરિટ નિમ્બાર્ગ

કીબોર્ડ: મનીષ જોશી

ઓકટોપેડ: મિતુલભાઇ ગોસાઇ

સંકલ: મયુર બુધ્ધદેવ, પ્રિત ગોસ્વામી

સાઉન્ડ: ઊમંગી સાઉન્ડ રાજેસભાઇ ઊભડીયા

કેમેરામેન: દિપેશ ગરોધરા,  નિશીત ગઢીયા

આજે પ્રસ્તુત થનાર સ્વપ્ન

શ્ર્લોક, નવકાર મંત્ર

મેવા મળે કે ના મળે..

ખુલ્લા મુકયા છે મે તો દિલડાના દ્વારા…

અમિ ભરેલી નજરુ…

રોમે રોમે હુ તારો થતો જાવ છુ..

મારા ઘટમા બિરાજતા…

જિનવર તા‚શાષન…

ગિરિરાજ મને લાગ્યો છે ભકિતનો રંગ…

વિર જુલે ત્રિસલા જુલાવે…

આંખડી મારી પ્રભુ હરખાય છે..

આણી મન શુધ્ધ આસ્થા…

રજા આપો હવે દાદા…

Loading...