સૌંદર્યમાં વિવિધ જાતના લોટના ઉપયોગોને જાણો

beauty tips
beauty tips

સંસ્કૃતિમાં વિવિધ લોટને પ્રાધાન્ય આપવામાં આવે છે, પરંતુ જ્યારે સૌંદર્યની વાત કરવામાં આવે ત્યારે દરેક લોટની સમાન રીતે સ્વીકૃતિ થાય છે. વિવિધ લોટનો ઉપયોગ સૌંદર્ય-પ્રસાધન તરીકે કેવી રીતે કરી શકાય એ જાણો અને  પાસેી

તમે સ્કિન-લાઇટનિંગ એટલે કે ત્વચાને ગોરી કરવા માટે, સ્કિન-ટાઇટનિંગ એટલે કે કરચલીને દૂર કરવા માટે, એક્સફોલિએશન એટલે કે મૃત ત્વચાને દૂર કરવા માટે જાતજાતની અને મોંઘી ઉપયોગ કરો છો; પરંતુ આ બધી ટ્રીટમેન્ટ માટે તમારે જરા પણ ખર્ચ ન કરવો પડે એવા નુસખા મળી જાય તો? વાંચીને આંખ પહોળી કરવાની જરૂર ની; પરંતુ હા, એ વાત સાચી કે તમારા ઘરમાં તમારી આસપાસ આ બધી પ્રોડક્ટ્સ ઉપલબ્ધ છે. આજે જાણો કે માત્ર ખાવાના ઉપયોગમાં લેવાતાં લોટ અને દાળનો ઉપયોગ સૌંદર્ય-પ્રસાધન તરીકે કેવી રીતે કરી શકાય છે. આપણને વિવિધ નુસખાઓી વાકેફ કરી રહ્યાં છે ઑલરાઉન્ડર  અને બ્યુટી-ેરપિસ્ટ.

મસૂરની દાળ, ઘઉંના લોટનું થુંલું, ચણાનો લોટ અને ચોખાના લોટ પર વધારે ભાર મૂકતાં કહે છે, મસૂરની દાળને સ્ક્રબ તરીકે, ચણા અને ચોખાના લોટને માસ્ક તરીકે અને ઘઉંના લોટના થુંલાને સ્કિન-લાઇટનિંગ માટે ઉપયોગમાં લઈ શકાય.

મસૂરની દાળ

મસૂરની દાળને અધકચરી ક્રશ કરીને માસ્ક તરીકે ઉપયોગમાં લઈ શકાય છે એમ જણાવતાં બ્યુટીશ્યન કહે છે, જો ત્વચા ડ્રાય હોય તો મસૂરની દાળમાં દૂધ અને તૈલી હોય તો પાણી મિક્સ કરવું. આ પેસ્ટને તરત જ ઘસવાનું શરૂ ન કરી દેવું નહીંતર ત્વચામાં બળતરા શે. આ પેસ્ટને ચહેરા પર ૧૦ મિનિટ રાખ્યા બાદ હળવે હો મસાજ કરવાનું શરૂ કરવું. ત્યાર બાદ પાણીી ભીનું કરી એને ધોઈ નાખવું. તમે મસૂરની દાળને દૂધમાં પોણો કલાક પલાળ્યા બાદ પણ ઉપયોગમાં લઈ શકો છો.

ચણા-ચોખાનો લોટ

સલાહ મુજબ એકસરખા પ્રમાણમાં ચણાનો અને ચોખાનો લોટ મિક્સ કરી એમાં પાણી અવા ગુલાબજળી પેસ્ટ બનાવવી. એને માસ્ક તરીકે ઉપોયગમાં લઈ શકાય છે. ૧૫-૨૦ મિનિટ માસ્ક રાખ્યા બાદ એને પાણીી ધોઈ નાખવું. આ પેસ્ટ સ્કિન- ટાઇટનિંગનું કામ કરે છે.

બ્યુટીશ્યન ચોખાના લોટને એક્સફોલિએશન તરીકે ઉપયોગ કરવાની ટિપ્સ આપે છે. બારીક ચોખાના લોટમાં દૂધ અવા પાણી ઉમેરી પેસ્ટ બનાવી એને ત્વચા પર હલકા હો મસાજ કરવી. ચહેરાને પાણીી ધોયા બાદ ત્વચાને ઠંડક આપવા કોલ્ડ ક્રીમ લગાવી શકાય છે.

ઘઉંનો લોટ

ઘઉંના લોટના લૂઆ બનાવીને એને ચહેરા પર લગાવવાી ત્વચાના કોષો નજીક આવે છે અને ત્વચાની કરચલી દૂર થાય છે. ઉલ્લાસ એક વાત પર ખાસ ધ્યાન રાખવાનું કહે છે કે ઘઉંના લોટનો ચહેરા પર ઉપયોગ કરતાં પહેલાં ત્વચાને માફક આવે એવા તેલની લેયર લગાવવી. એમાં ઑલિવ ઑઇલ સામેલ ઈ શકે છે.

સ્કિન-ટાઇટનિંગમાં ઘઉંનો લોટ મદદરૂપ થાય છે. ઘઉંનો લોટ કુદરતી રીતે ત્વચાને નરિશમેન્ટ પૂરું પાડે છે. એમાં વિટામિન ઉ અને ઊ હોવાી સુંદરતામાં વધારો થાય છે.

બે ચમચી ઘઉંનો લોટ, અડધી ચમચી કડવા લીમડાનો પાઉડર, ૧/૪ ચમચી વાળાનો પાવડર પાણીમાં મિક્સ કરો અને સર્કલમાં ચહેરા પર મસાજ કરો.

ઘઉંના ૂલાનો બહુ જ સરસ ઉપયોગ અહીં જણાવી રહ્યાં છે જે સાંભળીને તમે કદાચ ઘઉંનું ૂલું કચરામાં નહીં ફેંકો. ઘઉંનું ૂલું ઇન્સ્ટન્ટ લાઇટનિંગ એટલે કે તરત જ નિખાર માટે બહુ ઉપયોગી થાય છે. થુંલામાં ગ્લુટેન હોય છે. એને પાણીમાં મિક્સ કરી ચહેરા પર ૩-૫ મિનિટ સુધી લગાવીને ધોઈ રાખવું. મીતા ભાર દઈને કહે છે, વાળને આ પેસ્ટ અડવી ન જોઈએ નહીંતર વાળ તૂટી જશે, પણ એમાંી આ પેસ્ટ કાઢવી મુશ્કેલ બની જશે.

બાજરાનો લોટ

બાજરાના લોટનો ઉપયોગ ગામડાના લોકો બાળકના ચહેરા પરની રુવાંટી કાઢવા માટે કરે છે. સૂકો લોટ ત્વચા પર લગાવે છે અને પછી એને થોડી વાર પછી સાફ કરી નાખે છે. બ્યુટીશ્યન સલાહ આપે છે, આ લોટનો ઉપયોગ કરતાં પહેલાં પણ ત્વચા પર તેલની લેયર લગાવવી. બાજરીના લોટમાં પાણી નાખીને એને ચહેરા પર લગાવવું. એનાી ત્વચામાં નિખાર પણ આવે છે.

જુવારનો લોટ

આ લોટના રોટલામાં જેટલી સફેદી હોય છે એવી જ સફેદી ત્વચા પર પણ આવી શકે છે. આ લોટનો ઉપયોગ ઉબટન (પેસ્ટ) તરીકે ઈ શકે છએ. જુવારનો લોટ ત્વચાને અંદરી સાફ કરે છે. ક્લેન્ઝર તરીકે બહુ જ ઉપયોગી છે.

એક ચમચી જુવારના લોટમાં અડધી ચમચી અરીઠાનો પાઉડર મિક્સ કરી એમાં પાણી નાખીને પેસ્ટ બનાવીને ઉપયોગમાં લેવો.

મેંદો

મેંદામાં જેવી કૂણ હોય છે એવી જ કૂણ ત્વચાને મળે છે. સંવેદનશીલ કે કરચલીયુક્ત ત્વચામાં મેંદો પોષણ પૂરું પાડે છે. સૌપ્રમ ત્વચા પર ઑલિવ ઑઇલી મસાજ કરવો અને ત્યાર બાદ મેંદાનું મિશ્રણ લગાવવું.

એક ચમચી મેંદાને દૂધમાં અવા પાણીમાં મિક્સ કરીને લગાવવું. લગાવતી વખતે ત્વચા પર હળવા હાનો જ ઉપયોગ કરવો. ત્વચાના તેલમાં ઐલાદિતૈલમ અને કુમકુમાદિતૈલમનો ઉપયોગ પણ કરી શકાય. જોકે આ તેલ બહુ જ મોંઘાં હોય છે. એી સામાન્ય રીતે ચહેરા પર તમારા નિયમિત તેલનો ઉપયોગ કરી શકાય છે.

લોટ વિશે એક ખાસ વાત જાણી લો. જેવી રીતે લોટના વિવિધ ગુણધર્મો પેટની અંદર જઈને કામ કરે છે એવી જ રીતે ત્વચા પર પણ કામ કરે છે. દરેક લોટની ઘનતા અને

ગુણધર્મો અલગ હોવાી એ વિવિધ પ્રકારની ત્વચાના પ્રોબ્લેમ દૂર કરે છે.

Loading...