Abtak Media Google News
જો લગભગ રોજ અથવા એકાંતરે દિવસે ઊંઘ પૂરી ન થતી હોય તો લાંબાગાળે અસ્થમા થવાનું જોખમ વધી જાય છે. નોર્વેની યુનિવર્સિટીના સંશોધકોનું કહેવું છે કે અનિંદ્રાની સમસ્યા લાંબી ચાલે તો ડિપ્રેશન અને એન્ગ્ઝાઈટી જેવા લક્ષણો ડેવલપ થાય છે. અભ્યાસમાં નોંધાયું છે કે ૨૦થી ૬૫ વર્ષની વયના અનિંદ્રાના દર્દીઓમાં અસ્થમા થવાનું જોખમ ૬૫ ટકા જેટલું વધી જાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.