Abtak Media Google News

આજે લોકસભાની ચુંટણીમાં નેતાઓએ પણ હર્ષભેર વહેલી સવારે મતદાન મથકે પહોંચીને વોટ આપ્યો હતો. ભાજપ તેમજ કોંગ્રેસના વિવિધ બેઠકનાં ઉમેદવારોએ પણ ઉત્સાહભેર પરિવાર સાથે મતદાન મથકે જઈને મતદાન કર્યું હતું. રાજકોટ લોકસભા બેઠકનાં ભાજપનાં ઉમેદવાર મોહનભાઈ કુંડારીયાએ મોરબી ખાતે તેમજ કોંગ્રેસનાં ઉમેદવાર લલિતભાઈ કગથરાએ રાજકોટ ખાતે, સુરેન્દ્રનગર લોકસભા બેઠકનાં ઉમેદવાર મહેન્દ્રભાઈ મુજપરા ઉપરાંત પોરબંદર લોકસભા બેઠકનાં ઉમેદવાર લલિતભાઈ વસોયાએ પણ મતદાન કરી રાષ્ટ્રીય ફરજ નિભાવી હતી. આ ઉપરાંત ભાજપ તેમજ કોંગ્રેસનાં અગ્રણીઓએ પણ મત આપી લોકશાહીનાં પર્વને ઉજવ્યો હતો.Dsc 9814 Dsc 9811 1 Dsc 9143 1 Img 20190423 Wa0015 2 Img 20190423 Wa0034 Img 20190423 Wa0035 Img 20190423 Wa0014 1 Img 20190423 Wa0005 2 Dsc 9915 1 Dsc 9139 1

Dsc 1780 1

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.