Abtak Media Google News

આજકાલ લગભગ દરેક ઈન્ટરનેટ યુઝર પાસે Laptop હોય છે, જેને આપણે પોતાની સુવિધા અનુસાર ક્યાંય પણ લઇ જઈ શકીએ છીએ અને પોતાનું સંપૂર્ણ કામ કરી શકીએ છીએ. પરંતુ જ્યારે Laptop ની બેટરી ડિસ્ચાર્જ થવા લાગે છે, તો તમારું કામ મુશ્કેલ બની જાય છે અને તમને સમજી શકતા નથી કે કેટલાક સમય પહેલા ખરીદેલ લેપટોપની બેટરીને અચાનક શું થઇ ગયું. જો તમે પણ બેટરી સાથે જોડાયેલ સમસ્યાઓ ફેસ કરી રહ્યા છો તો તમે લેપટોપની બેટરી સાથે જોડાયેલ કેટલીક ટીપ્સ જણાવવા જઈ રહ્યા છીએ.

  • લેપટોપમાં બેટરી સેવર ઓપ્શન હોય છે, જેની મદદથી તેની બેટરી લાઈફને વધારી શકાય છે.
  • તેના માટે પહેલા સ્ટાર્ટ મેન્યૂમાં સેટિંગ્સ પર ક્લિક કરો.
  • પછી સિસ્ટમ અને ત્યાર બાદ બેટરી સેવરમાં જાઓ.
  • જ્યાં બેટરી સેવર લખી છે, તેની નીચે જુઓ. જો તે ઓફ છે, તો તેને ઓન કરો.

સ્માર્ટફોનની જેમ તરફ લેપટોપનું રીઝોલ્યુશનનાં પણ જરૂર મુજબ જ વધારો. તેની પણ સીધી-સીધી અસર લેપટોપની બેટરી પર પડે છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.