બહુમાળી ભવનમાં ઝૂમ એપની મદદથી ચાલતી લેબર કોર્ટ

કોરોનાનું સંક્રમણ અટકાવવા સોશિયલ મીડિયાનો સકારાત્મક ઉપયોગ

રાજકોટ બહુમાળી ભવન માં આવેલ લેબર કોર્ટ માં લોકોને સમય સર ન્યાય મડી રહે તે માટે ઘણા સમય થી બંધ પડેલી કોર્ટ આજે ચાલુ કરાય લોકો ને નિર્ધારિત સમય અને નિર્ધારિત સંખ્યા માં બોલાવી ને કોર્ટ ચલાવા માં આવે છે કોર્ટ ની અંદર ના ભાગે થી જજ સાથે ઝૂમ માં વાત કરી ને સમય સર ન્યાય આપવા માં આવે છે ત્યારે જ કહી શકાય કે હારશે કોરોના જીતશે રાજકોટ

Loading...