કચ્છ: આશાપૂરા માતાના મઢ ખાતે શાસ્ત્રોકત વિધિથી થયું ઘટ સ્થાપન

આસો સુદ એકમ આજથી નવરાત્રીનો મંગલમય પ્રારંભ થયો છે. આજથી ૯ દિવસ સુધી નવલી નોરતાની ઉજવણી કરવામાં આવશે. આ વર્ષે કોરોના મહામારીને પગલે ચાંચર ચોકમાં ગરબા નહીં રમાય ગણતરીનાં લોકોની ઉપસ્થિતિમાં નવરાત્રીની સાદગીસભર ઉજવણી થશે. કચ્છની ઘણીયાણીર્માં આશાપુરા માતાના મઢ ખાતે નવરાત્રી નિમિતે શાસ્ત્રોકત વિધિ વિધાન સાથે ઘટસ્થાપન કરવામાં આવ્યું હતું.

Loading...